કલણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલણ

નપુંસક લિંગ

  • 1

    કળી-ઊતરી જવાય એવી પાણીપોચી કાદવની જગા.

મૂળ

'કળવું' ઉપરથી