ક્લેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્લેદ

પુંલિંગ

  • 1

    ભેજ; ભિનાશ.

  • 2

    દુઃખ.

મૂળ

सं.

કલેંદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલેંદુ

પુંલિંગ

  • 1

    બીજનો ચંદ્રમા.

મૂળ

सं.