કલંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલંદર

પુંલિંગ

  • 1

    એક જાતનો ફકીર.

  • 2

    નિસ્પૃહ માણસ.

  • 3

    મદારી.

  • 4

    વર્ણસંકર આદમી.

મૂળ

अ.