કલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલન

નપુંસક લિંગ

  • 1

    કળી જવું-સમજવું તે.

  • 2

    પકડવું-ઝાલવું તે.

  • 3

    ગર્ભાધાન થયા પછીની ગર્ભની શરૂઆતની સ્થિતિ; 'ઝાઇગોટ'.

મૂળ

सं.