કેલેન્ડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેલેન્ડર

નપુંસક લિંગ

  • 1

    તારીખિયું.

  • 2

    પંચાંગ.

  • 3

    કાગળ કપડું ઇ૰ ને દાબમાં લઈને સફાઈ તથા ઓપ ઇ૰ આપવાનું યંત્ર.

મૂળ

इं.