કુલનાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલનાયક

પુંલિંગ

  • 1

    કુલપતિથી બીજા નંબરનો વિદ્યાપીઠનો અધિકારી; 'વાઈસ ચૅન્સેલર'.