કલપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલપ

પુંલિંગ

 • 1

  વાળ રંગવાની એક બનાવટ.

મૂળ

अ. कल्फ=મોં પર પડતા ડાઘ

કલ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્પ

પુંલિંગ

 • 1

  બ્રહ્માનો એક દહાડો, અર્થાત્ ૪,૩૨૦,૦૦૦,૦૦૦ વર્ષોનો સમય.

 • 2

  ધર્મકર્મનો વિધિ.

 • 3

  વિહિત વિકલ્પ.

 • 4

  આચાર.

 • 5

  એક વેદાંગ જેમાં યજ્ઞક્રિયા ઇત્યાદિનો ઉપદેશ છે.

 • 6

  સંકલ્પ.

 • 7

  અભિપ્રાય.

 • 8

  રોગનો ઉપચાર; ચિકિત્સા.

 • 9

  શબ્દને અંતે 'જેવુ, સદૃશ'ના અર્થમાં (ઉદા૰ દ્વીપકલ્પ).

મૂળ

सं.