ગુજરાતી

માં કલ્પનની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલ્પન1કલ્પન2

કલ્પન1

નપુંસક લિંગ

  • 1

    કલ્પવું તે.

ગુજરાતી

માં કલ્પનની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલ્પન1કલ્પન2

કલ્પન2

નપુંસક લિંગ

  • 1

    સૌંદર્યનિષ્ઠ સંવેદનથી પ્રેરિત, મૂર્તતાનાં તત્ત્વને પોષતી, ઇન્દ્રિયસંસ્કારનું ઉદ્બોધન કરતી ભાષાભિવ્યક્તિની એક પ્રયુક્તિ, જેના વિવિધ ઇન્દ્રિયાનાભુવનના આધારે વિવિધ ભેદ પડે છે; 'ઇમેજ' (સા.).