કલ્પનવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્પનવાદ

પુંલિંગ

  • 1

    બિંબવાદ; રંગદર્શી અને રહસ્યવાદી વસ્તુવિધાનના વિરોધમાં હ્યૂમ અને એઝરા પાઉન્ડ વગેરે દ્વારા પ્રેરિત, વીસમી સદીના આરંભના તબક્કામાં પ્રચલિત, કલ્પનપ્રધાન આંદોલન, જેમાં કવિતાની ભાષા, છંદોલયની મુક્તિ તથા વાસ્તવલક્ષી નક્કર રજૂઆતનું પ્રાધાન્ય રહ્યું છે; 'ઇમેજિઝમ' (સા.).