કલ્પનશ્રેણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્પનશ્રેણી

સ્ત્રીલિંગ

  • 1

    એક કરતાં વધુ કલ્પનોની સંકુલ અને સંદિગ્ધ કલાત્મક શ્રેણી, જેના ધ્વારા કલાકારની સ્વાનુભૂતિને આકર્ષક મૂર્તતા સાંપડે છે; 'ઇમેજરી' (સા.).