કલ્પના ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્પના

સ્ત્રીલિંગ

 • 1

  નવું ચિંતવી કે ઉપજાવી કાઢવાની શક્તિ.

 • 2

  હરેક વાતની મનમાં જે પ્રથમ રચના થાય તે.

 • 3

  ધારણા; ખ્યાલ.

 • 4

  તરંગ; બુટ્ટો.

મૂળ

सं.