કુલપર્વત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલપર્વત

પુંલિંગ

  • 1

    કુલાચલ; મુખ્ય પર્વત (મહેન્દ્ર, મલય, સહ્ય ,શક્તિમાન, ઋક્ષ, વિંધ્ય અને પરિયાત્ર એ સાત).