કલ્પલતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્પલતા

સ્ત્રીલિંગ

  • 1

    કલ્પવૃક્ષ; નીચે બેસનાર જેનો સંકલ્પ કરે તે વસ્તુ આપે એવું મનાતું; સ્વર્ગનું એક કાલ્પનિક ઝાડ.

મૂળ

सं.