ગુજરાતી

માં કલપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલપવું1કલ્પવું2

કલપવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝૂરવું.

  • 2

    રડવું; કલ્પાંત કરવું.

ગુજરાતી

માં કલપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલપવું1કલ્પવું2

કલ્પવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કલ્પના કરવી.

મૂળ

सं. क्लृप्

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સારવું (શ્રાદ્ધ); મરનાર વાંસે પુણ્ય કરવું; કરપવું.