કલ્પવૃક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્પવૃક્ષ

નપુંસક લિંગ

  • 1

    નીચે બેસનાર જેનો સંકલ્પ કરે તે વસ્તુ આપે એવું મનાતું સ્વર્ગનું એક કાલ્પનિક ઝાડ.

મૂળ

सं.