કલપાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલપાંત

પુંલિંગ

 • 1

  +કલ્પાંત; કલ્પનો અંત; જગતનો પ્રલયકાળ.

નપુંસક લિંગ

 • 1

  +કલ્પાંત; કલ્પનો અંત; જગતનો પ્રલયકાળ.

 • 2

  રડારોળ; અતિશય રડવું-શોક કરવો તે.

કલ્પાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્પાંત

પુંલિંગ

 • 1

  કલ્પનો અંત; જગતનો પ્રલયકાળ.

મૂળ

सं.

કલ્પાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્પાંત

નપુંસક લિંગ

 • 1

  રડારોળ; અતિશય રડવું-શોક કરવો તે.