કલ્પિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્પિત

વિશેષણ

  • 1

    કલ્પેલું.

  • 2

    જોડી કાઢેલું; ખોટું.

નપુંસક લિંગ

  • 1

    કલ્પેલ વસ્તુ; કલ્પના; યુક્તિ.

મૂળ

सं.