કુલફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલફી

સ્ત્રીલિંગ

  • 1

    ટિન અગર બીજી કોઈ ધાતુ અથવા માટીની ભૂંગળીમાં ભરી બરફમાં ઠારેલું દૂધ, મલાઈ અથવા શરબત.

મૂળ

हिं.