ક્લબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્લબ

સ્ત્રીલિંગ

  • 1

    મનોરંજન તથા મળવા કરવા માટે કઢાતું મંડળ.

  • 2

    સ્વતંત્ર વ્યવસ્થાથી એકરસોડે જમતું મંડળ કે તેનું રસોડું.

મૂળ

इं.