કલમકશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલમકશ

વિશેષણ

  • 1

    લેખણ વાપરી જાણનારું.

પુંલિંગ

  • 1

    લહિયો.

  • 2

    લેખક; કુશળ લેખક; મુસદ્દી.

મૂળ

फा.