કલમતરાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલમતરાશ

પુંલિંગ

  • 1

    કલમ ઘડવાનો ચપ્પુ.

  • 2

    કલમ ઘડનાર આદમી.

મૂળ

फा.