કલમબંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલમબંદી

સ્ત્રીલિંગ

 • 1

  કલમવાર-પૅરા પાડીને કરેલું ચોક્ક્સ લખાણ.

 • 2

  ટાંચ; જપ્તી.

 • 3

  જપ્ત કરેલી વસ્તુઓની યાદી.

 • 4

  કોઈપણ ભાગની વ્યવસ્થા કે કામકાજનું ધોરણ બતાવતી તપસીલ.

 • 5

  કોલકરાર; શરત.