કલમલડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલમલડો

પુંલિંગ

  • 1

    કરમલડો (?); સાથવો; કુલેર.

  • 2

    કરમો; દહીં તથા જીરુંમીઠું નાખેલો ભાત કે તેનું માતાનું નૈવેદ્ય.