કલ્મષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્મષ

પુંલિંગ

  • 1

    મેલ; કાળાશ.

  • 2

    પાપ.

નપુંસક લિંગ

  • 1

    મેલ; કાળાશ.

  • 2

    પાપ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક નરક.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક નરક.

મૂળ

सं.