ગુજરાતી માં કલમીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કલમી1કલમી2કલમી3

કલમી1

સ્ત્રીલિંગ

 • 1

  વહાણની ડોલકાઠી; નાનો સઢ.

ગુજરાતી માં કલમીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કલમી1કલમી2કલમી3

કલમી2

વિશેષણ

 • 1

  કલમ કરીને ઉગાડેલું (ઝાડ).

ગુજરાતી માં કલમીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કલમી1કલમી2કલમી3

કલમી3

પુંલિંગ

 • 1

  એક જાતના ચોખા.

વિશેષણ

 • 1

  કલમ કરીને ઉગાડેલું (ઝાડ).