કલમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલમો

પુંલિંગ

  • 1

    સાર્થક શબ્દ કે વચન ઇસ્લામનું મૂળ મંત્રરૂપી વાક્ય-'લા ઈલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલુલ્લાહ' (અર્થાત અલ્લાહ સિવાય બીજો કોઈ અલ્લાહ નથી અને મોહમ્મદ તેનો રસૂલ છે.).

મૂળ

अ.