કલમ કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલમ કરવી

  • 1

    સારી જાતના ઝાડની ડાળી બીજા ઝાડ ઉપર બાંધવી.

  • 2

    લાંબી ડાળીને જમીનમાં દાબવી, જેથી ત્યાં મૂળ નાખી નવો છોડ તૈયાર થાય.