કુલ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલ્યા

સ્ત્રીલિંગ

  • 1

    સુશીલ સ્ત્રી.

  • 2

    નાની નદી, નહેર અથવા ઝરણું.

મૂળ

सं.