કલ્યાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્યાણ

વિશેષણ

  • 1

    શુભ; શ્રેય; મંગળ.

  • 2

    સુખકર; ભલું.

  • 3

    સુંદર; સરસ.

નપુંસક લિંગ

  • 1

    સુખ; આબાદી.

  • 2

    શ્રેય; કુશળ.

પુંલિંગ

  • 1

    એક રાગ.

મૂળ

सं.