કલ્યાણરાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્યાણરાજ્ય

નપુંસક લિંગ

  • 1

    પ્રજાના સમગ્ર કલ્યાણ માટે ચાલનારું રાજ્ય-એક રાજકીય આદર્શ; 'વેલ્ફેર સ્ટેટ'.