કલ્યાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્યાણી

સ્ત્રીલિંગ

 • 1

  કલ્યાણ કરનારી દેવી.

 • 2

  સૌભાગ્યવતી સ્ત્રી.

 • 3

  ગાય; વાછડી.

 • 4

  કલ્યાણકારી; મંગળમય.

કલ્યાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્યાણી

વિશેષણ

 • 1

  કલ્યાણકારી; મંગળમય.