ગુજરાતી

માં કલરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલર1કુલેર2

કલર1

પુંલિંગ

  • 1

    રંગ.

મૂળ

इं.

ગુજરાતી

માં કલરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલર1કુલેર2

કુલેર2

સ્ત્રીલિંગ

  • 1

    ઘીગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો કાચો લોટ-એક ખાદ્ય.

મૂળ

दे. कुल्लुरी