કલરોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલરોળ

પુંલિંગ

  • 1

    ઘોંઘાટ; મોટો કલબલાટ.

  • 2

    કલરવ; મધુર અવાજનો સમુદાય.