ગુજરાતી

માં કલ્લુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: કલ્લું1કુલ્લું2કુલ્લે3

કલ્લું1

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીના પગનું એક ઘરેણું.

ગુજરાતી

માં કલ્લુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: કલ્લું1કુલ્લું2કુલ્લે3

કુલ્લું2

નપુંસક લિંગ

  • 1

    ઘી તેલ ભરવાનું ચામડાનું મોટું પાત્ર.

ગુજરાતી

માં કલ્લુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: કલ્લું1કુલ્લું2કુલ્લે3

કુલ્લે3

ક્રિયાવિશેષણ

  • 1

    જુમલે; સરવાળે; એકંદરે.

મૂળ

अ. कुल्ल