ગુજરાતી

માં કલ્લીની 3 મુખ્ય વ્યાખ્યા છે: કુલ્લી1કલ્લી2કલ્લી3

કુલ્લી1

સ્ત્રીલિંગ

 • 1

  કુલડી; કસલી જેવું નાનું માટીનું વાસણ; ચડેવો.

 • 2

  નાનું કુલ્લું.

ગુજરાતી

માં કલ્લીની 3 મુખ્ય વ્યાખ્યા છે: કુલ્લી1કલ્લી2કલ્લી3

કલ્લી2

સ્ત્રીલિંગ

 • 1

  નાનો કલ્લો.

 • 2

  હાથની આંગળીઓ વડે (ધોતિયા કે સાડી જેવા કપડાને વાળીને મૂકવા માટે) કરાતી ગડી.

 • 3

  એક ભાજી.

ગુજરાતી

માં કલ્લીની 3 મુખ્ય વ્યાખ્યા છે: કુલ્લી1કલ્લી2કલ્લી3

કલ્લી3

સ્ત્રીલિંગ

 • 1

  હાથના કાંડાનું એક ઘરેણું.

મૂળ

જુઓ કડલી,- લું