કલ્લી કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્લી કરવી

  • 1

    હાથની આંગળીઓ વડે ધોતિયા કે સાડી જેવા કપડાને વાળીને મૂકવા માટે તેમ ગડી કરી કપડું બરોબર લપેટવું-વાળવું.