કલ્લોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્લોલ

પુંલિંગ

  • 1

    મોજું; ઘોડો.

  • 2

    આનંદ; આનંદથી ઊભરાવું તે.

મૂળ

सं.