કલ્લો કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્લો કરવો

  • 1

    હાથથી ઘાસ ઇ૰ને એકઠું કરવું.

  • 2

    પ્રસવમાં કલ્લાથી મદદ કરવી.