કુલવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    પ્રાણી અથવા વનસ્પતિ-વિશેષનો જાતીય વિકાસ-ક્રમ અથવા ઈતિહાસ; 'ફાઈલૉજેની'.