કલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલવો

પુંલિંગ

  • 1

    કવલ; કોળિયો.

  • 2

    પરણવા આવેલા વરને ઊઘલતાં પહેલાં કન્યાપક્ષ તરફથી મોકલાતો કાચો કંસાર-ખાવાનું.

મૂળ

सं. कल्यवर्त; प्रा. कल्लवत