ગુજરાતી

માં કલશીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલશી1ક્લેશી2

કલશી1

સ્ત્રીલિંગ

  • 1

    નાનો કલશ.

  • 2

    એક વાદ્ય.

ગુજરાતી

માં કલશીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલશી1ક્લેશી2

ક્લેશી2

વિશેષણ

  • 1

    ક્લેશ કરનારું; કંકાસિયું.