કલુષિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલુષિત

વિશેષણ

 • 1

  કલુષ; કાદવવાળું; મેલું; ગંદું.

 • 2

  દુષ્ટ; ઘાતકી.

 • 3

  પાપી.

કલુષિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલુષિત

નપુંસક લિંગ

 • 1

  કાદવ; મળ.

 • 2

  પાપ.

 • 3

  કચવાયેલું; રિસાયેલું.