કલહાંતરિતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલહાંતરિતા

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    ધણી સાથે કલહ કરી રૂસણું લઈ બેઠેલી (સ્ત્રી).

  • 2

    કાવ્યશાસ્ત્ર
    પતિનો અનાદર કરી રિસાયા પછી શોક કરતી (નાયિકા).

મૂળ

+अंतरिता