કલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલા

સ્ત્રીલિંગ

 • 1

  કોઈપણ વસ્તુનો એક ભાગ.

 • 2

  ચંદ્રનો સોળમો ભાગ.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  'મિનિટ'; (ખૂણાના) અંશ ડિગ્રીનો સાઠમો ભાગ.

 • 4

  કાલમાન.

 • 5

  યુક્તિ; હિકમત.

 • 6

  હુન્નર; કસબ.

 • 7

  સૌંદર્યયુક્ત રચના કે તેવી હિકમત.

મૂળ

सं.