ગુજરાતી

માં કલાઈની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલાઈ1કલાઈ2

કલાઈ1

સ્ત્રીલિંગ

  • 1

    મગદળ-જોડીની એક કસરત.

ગુજરાતી

માં કલાઈની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલાઈ1કલાઈ2

કલાઈ2

સ્ત્રીલિંગ

  • 1

    એક ધાતુ.

  • 2

    વાસણ પર ચડાવાતું કલાઈનું પાતળું પડ.

મૂળ

अ.