કુલાચલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલાચલ

પુંલિંગ

  • 1

    મુખ્ય પર્વત (મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિ માન, ઋક્ષ, વિંધ્ય અને પરિયાત્ર એ સાત).

મૂળ

सं.