કલાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલાપ

પુંલિંગ

 • 1

  સમૂહ.

 • 2

  મોરનાં પીછાંનો સમૂહ.

 • 3

  ભાથો (તીરનો).

 • 4

  ઘરેણું.

 • 5

  મ્યાન.

 • 6

  ચંદ્ર.

મૂળ

सं.