કલાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલાપક

પુંલિંગ

 • 1

  ઝૂડો; સમૂહ; ગુચ્છ.

 • 2

  મોતીની માળા.

 • 3

  એક વ્યાકરણ-સંમત વિધાનનું નિર્માણ કરતાં ચાર શ્લોકો કે કડીઓ.

 • 4

  તિલક; વિશેષક.

મૂળ

सं.