કલાફૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલાફૂલ

નપુંસક લિંગ

  • 1

    કાનનું એક ઘરેણું; કોકરવું.

મૂળ

सं. कर्ण +ફૂલ?