કલાબૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલાબૂત

પુંલિંગ

  • 1

    કસબ; સોનેરી અથવા રૂપેરી તારથી વીંટેલો રેશમનો તાર.

મૂળ

फा. कलाबतून